આવાસ

ખોરાક, પાણી, અને રહેઠાણ આ પાયાની જરૂરિયાતો પ્રથમ સંતોષાય ત્યારબાદ જ સાચા વિકાસ તરફની ગતિ શરૂ થાય છે. શ્રમિત ગૃહસ્થ પોતાના ઘરમાં વિશ્રામ પામે છે, આરામ મેળવે છે ને જીવનસંઘર્ષ માટે ફરી તૈયાર થાય છે. ગરીબોને માટે રહેઠાણ તેમને ઘરની સુરક્ષા અને સુવિધા, વધુ સામાજીક સુરક્ષા, પોતાના વિશેના ખ્યાલમાં સકારાત્મકતામાં વધારો તથા ગરીબીની મુશ્કેલીઓનો સામનો કરવાની મજબૂત લાગણી વિ. થી સજ્જ કરે છે.

આવા જ ઉદ્વાત વિચારો ધરાવનાર શ્રી આર. સી. પટેલે પણ પોતાના મતવિસ્તારમાં રહેતા લોકો ઘરવિહોણા ના હોય એવી તકેદારી લઈ તેમને રેહવા યોગ્ય આવાસો મળી રહે તેવા ભરપુર પ્રયત્નો કર્યા છે. ઘરવિહોણા તમામ લોકોને પાકા મકાનો બનાવવા માટે તથા જર્જરિત મકાનોમાં રહેતા લોકોને પણ પાકા મકાનો બાંધવા માટે આવાસ યોજનાઓ દ્વારા નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવે છે.

 

યોજનાનું નામ વર્ષ પૂર્ણ થયેલ આવાસ ખર્ચ (રૂ. લાખમાં)
 

સરદાર આવાસ યોજના

૨૦૦૨ – ૦૭ ૧૨૪૯ ૪૪૯.૬૪
૨૦૦૭ – ૧૨ ૬૬૨ ૨૭૦.૯૧
૨૦૧૨ – ૧૭ ૩૯૧૩ ૧૫૮૯.૯૫

 

યોજનાનું નામ વર્ષ પૂર્ણ થયેલ આવાસ ખર્ચ (રૂ. લાખમાં)
ઈન્દીરા આવાસ યોજના
૨૦૦૭ – ૧૨ ૪૪૦ ૧૯૬.૪૮
૨૦૧૨ – ૧૭ ૧૦૧૩ ૬૨૪.૩૫

 

યોજનાનું નામ વર્ષ પૂર્ણ થયેલ આવાસ ખર્ચ (રૂ. લાખમાં)
ટ્રાઈબલ આવાસ યોજના
૨૦૦૭ – ૧૨ ૫૯ ૨૬.૫૦
૨૦૧૨ – ૧૭ ૮૦ ૪૯.૨૫

 

યોજનાનું નામ વર્ષ પૂર્ણ થયેલ આવાસ ખર્ચ (રૂ. લાખમાં)
હળપતિ આવાસ યોજના ૨૦૧૨ – ૧૭ ૧૨૨૭ ૮૬૦.૩૦