જાહેરાતો

લોકાર્પણ

October 8, 2017

આટ ગામના ઢોડિયાવાડ ખાતે નવનીર્મિત હોલનું લોકાર્પણ સમય :- સવારે ૮ : ૦૦ કલાકે તારીખ :- ૧૦/૧૦/૨૦૧૭  

ખાતમુર્હત અને લોકાર્પણ

October 8, 2017

માછીવાડ (ઓંજલ) ગામ ખાતે લોકપયોગી કામોના ખાતમુર્હત અને લોકાર્પણ સમય :- સવારે ૮ : ૩૦ કલાકે તારીખ :- ૧૦/૧૦/૨૦૧૭ સ્થળ

સેવા સેતુ

October 8, 2017

અબ્રામા ગામ ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ સમય :- સવારે ૯-૦૦ કલાકે સ્થળ :- આશાપુરી માતાનું મંદિર તા :- ૧૦/૧૦/૨૦૧૭

લોકાર્પણ

October 8, 2017

અબ્રામા ગામ ખાતે આવેલ અબ્રામા પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસનું લોકાર્પણ સમય :- સવારે ૮ કલાક ૪૫ મિનિટે તારીખ :- ૧૦/૧૦/૨૦૧૭

ગરીબ કલ્યાણ મેળો ૨૦૧૭

October 8, 2017

ચિખલી સુરખાઈ ખાતે જીલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરેલ છે…સમય:-સવારે ૧૦-૦૦ કલાકે