ખેતી

  • ખેતીના વિકાસ માટે ખેડૂતોને સરકારી યોજના હેઠળ મળતી સબસીડીનો લાભ
  • મતવિસ્તારના કાંઠાવિસ્તારની ખારાશવાળી જમીનને નવસાધ્ય કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
  • ખેડૂતોને ડાંગરની ખેતી વિશે પ્રોત્સાહન માટે કરેલ કાર્યક્રમો.
  • ખેડૂતોને સિંચાઈ માટે કાકરાપાળ ડાબા કાંઠાની નહેરનું નવીનીકરણ તેમજ ગામ સ્તરે પિયત મંડળીઓની સ્થાપના.
  • ખેડૂતોને ખેતી માટે વીજ કનેક્સનની ઝડપી ઉપલબ્ધતા.