પુલ

૧. ૨૦૦૨ થી ૨૦૦૭ દરમ્યાન જલાલપોર મતવિસ્તારમાં પુલોના કામો કુલ કિંમત રૂ. ૬૬.૨૨ લાખના  કામ કરવામાં આવેલ છે. જેમાં ઈમ્પ્રુમેન્ટ ઓફ મેજર બ્રીજ ઓન માંદરિયા સુલતાનપુર અબ્રામા પુલ, કિંમત રૂ. ૩૦.૦૦ લાખ અને કન્સ્ટ્ર. અ માઈનોર બ્રીજ ઓન સીમળગામ દેલવાડા, કિંમત રૂ. ૨૮.૩૨ લાખ જે મુખ્ય હતા .

૨. ૨૦૦૭ થી ૨૦૧૨ દરમ્યાન જલાલપોર મતવિસ્તારમાં કુલ કિંમત રૂ. ૩૪૮.૪૩ લાખનાં ખર્ચે પુલોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ છે. ને. હા. નં – ૮ સિસોદ્રા અડદા વાડા રોડ પર સ્લેબ ડ્રેઈન, કિંમત રૂ. ૧૦૦.૦૦ લાખ અને કન્સ્ટ્ર. માઈનોર બ્રીજ ઓન જલાલપોર બોદાલી મછાડ રોડ, કુલ કિંમત રૂ. ૫૪.૬૩ લાખ જે મુખ્ય હતા.

૩. ૨૦૧૨ થી ૧૭ દરમ્યાન જલાલપોર મતવિસ્તારમાં કુલ કિંમત રૂ. ૬૪૪.૭૨ લાખના ખર્ચે પુલોના કામ પૂર્ણ કરવામાં આવેલ છે. જેમાં મુખ્ય નવસારી ધોળાપીપળા પેરા સરોણા વાઘેચ રોડ પર પુલનું કામ, કિંમત રૂ. ૨૫૨.૦૫ લાખ અને વેડછા ડાંભર અડદા  રોડ, કિંમત રૂ. ૨૪૯.૬૭ લાખ છે.