| ક્રમ. |
વર્ષ |
જીલ્લો |
કામનું નામ |
અંદાજીત કિંમત (રૂ. લાખમાં) |
લંબાઈ (મીટરમાં) |
ડીઝાઇનનો પ્રકાર |
| ૧. |
૨૦૧૫ – ૧૬ |
નવસારી |
દરિયાઈ ધોવાણની દીવાલનું બાંધકામ બોરસી માછીવાડ ખાતે |
૨૦૯૫.૮૪ |
૧૮૭૫ |
જીઓ ફેબ્રિક, કોર અને હેવી સ્ટોન ઇન આર્મર લેયર |
| ૨. |
૨૦૦૮ – ૦૯ |
નવસારી |
દરિયાઈ ધોવાણની દીવાલનું બાંધકામ ઓંજલ માછીવાડ ખાતે |
૧૦૪૦.૦૦ |
૧૯૦૦ |
ગબીઓન ટીપે એ.એસ.ઈ વોલ |
| ૩. |
૨૦૧૨ – ૧૩ |
નવસારી |
ઓંજલ માછીવાડ (રીસ્ટોરેસન વર્ક) |
૩૫૩.૭૦ |
૫૧૦ |
૨.૦૦ થી ૨.૫૦ ટોન સ્ટોન |
| ૪. |
૨૦૧૨ – ૧૩ |
નવસારી |
દરિયાઈ ધોવાણની દીવાલનું બાંધકામ દાંતી જલાલપોર ખાતે |
૩૭૯.૬૦ |
૧૨૬૦ |
અર્થ વર્ક ૧:૩:૬ કોંક્રીટ, જીઓફેબ્રિક, કોર વીથ ગેબીઓન્સ વોલ |