આરોગ્ય

  • સરકાર દ્વારા સંચાલિત રેફરેલ હોસ્પિટલ મંદિર ખાતે
  • સરકાર દ્વારા સંચાલિત સી.એચ.સી. મરોલી ખાતે
  • સાગરા ગામ ખાતે પી.એચ.સી.
  • દાંડી ગામ ખાતે પી.એચ.સી.
  • વેસ્મા ગામ ખાતે પી.એચ.સી.
  • કૃષ્ણપુર ગામ ખાતે પી.એચ.સી.
  • અબ્રામા ગામ ખાતે પી.એચ.સી.
  • મટવાડ, દિપલા અને આટમાં નવા પી.એચ.સી. પ્રગતિ માં છે.