વિદ્યાર્થીઓના જીવનમાં વિદ્યાના શ્રીગણેશ એટલે “શાળા પ્રવેશોત્સવ”
વિશ્વસ્તરીય શિક્ષણ મળે, ગુજરાતનું દરેક બાળક ભણે,
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આયોજિત કન્યા કેળવણી તથા શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અંતર્ગત જલાલપોર તાલુકાની ભુતસાડ પ્રાથમિક શાળા અને એથાણ ગામની નઇ તાલીમ શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોને શુભેચ્છા પાઠવી શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ શાળાના તેજસ્વી તારલાઓને પણ સન્માનિત કર્યા…
શાળાના પટાંગણમાં સ્મૃતિ વૃક્ષનું પણ રોપણ કર્યું હતું…
#ShalaPraveshotsav2024