શ્રી ગણેશ મહોત્સવ ઓમ ઈન્ડિયા ફૂડ સેન્ટર, ટોરોન્ટો કેનેડાના સૌજન્યથી તેમજ રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ નવસારીના સહકાર થી આયોજીત(વિનામૂલ્યે) નેત્રયજ્ઞમાં હાજરી આપી…
સેવાનું આ કાર્ય હાથ ધરવા બદલ શ્રી ગણેશ મહોત્સવ ઓમ ઈન્ડિયા ફૂડ સેન્ટર, ટોરોન્ટો કેનેડા અને સેવાભાવી સંસ્થા રોટરી આઈ ઇન્સ્ટિટયૂટ માલીબા નેત્રસંકુલ સાથે જોડાયેલ સૌને બિરદાવું છું…