લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે, ત્યારે આજે મતદાન કેન્દ્ર પહોંચીને સહપરિવાર મતદાન કર્યું, અને અમારી ફરજ પૂર્ણ કરી. સાથે જ મારી તમામ લોકોને નમ્ર અપીલ છે કે તેઓ પોતાનો અમૂલ્ય મત આપવા ચોક્કસથી જાય અને મતદાન કરે… #LokSabhaElection2024 #Election2024

May 7, 2024
લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન કરવું ખૂબ જ જરૂરી છે, ત્યારે આજે મતદાન કેન્દ્ર પહોંચીને સહપરિવાર મતદાન કર્યું, અને અમારી ફરજ પૂર્ણ કરી. સાથે જ મારી તમામ લોકોને નમ્ર અપીલ છે કે તેઓ પોતાનો અમૂલ્ય મત આપવા ચોક્કસથી જાય અને મતદાન કરે…