આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ૧૭૪ – જલાલપોર વિધાનસભાના અંબાડા,મુનસાડ અને સિસોદરા (ગણેશ) ગામે 25 – નવસારી લોકસભાના યશસ્વી ઉમેદવાર શ્રી C R Paatil જીનું ભવ્ય રોડ શો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહી ભવ્ય વિજય અપાવવા માટે જંગી મતદાન કરવાની અપીલ કરી… કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ઐતિહાસિક જીત મેળવશે એવો વિશ્વાસ છે… #vr4cr #ModiKaParivar #AbkiBaar400Paar

May 1, 2024
આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત ૧૭૪ – જલાલપોર વિધાનસભાના અંબાડા,મુનસાડ અને સિસોદરા (ગણેશ) ગામે 25 – નવસારી લોકસભાના યશસ્વી ઉમેદવાર શ્રી C R Paatil જીનું ભવ્ય રોડ શો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહી ભવ્ય વિજય અપાવવા માટે જંગી મતદાન કરવાની અપીલ કરી…
કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ઐતિહાસિક જીત મેળવશે એવો વિશ્વાસ છે…