આજરોજ આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત 25 – નવસારી લોકસભાના યશસ્વી ઉમેદવાર શ્રી સી. આર. પાટીલજી ના ૧૭૪ – જલાલપોર વિધાનસભાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ ક્લસ્ટર પ્રભારી શ્રી Bharat Pandya જીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું…
કાર્યકર્તાનો ઉત્સાહ અને જોશના સથવારે 25 – નવસારી લોકસભાના ઉમેદવાર શ્રી C R Paatil જી ઐતિહાસિક જીત મેળવશે એવો વિશ્વાસ છે…