વેસ્મા ગામે વેસ્મા – સડોદરા જુથ ગ્રામપંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું અને ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા, ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનોને તમામ સુવિધાઓનો લાભ મળે અને ગામની પ્રગતિમાં વધારો થાય તેવી શુભેચ્છાઓ પાઠવી…

March 14, 2024