ઓંણચી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૧ – ૨૨ અંતર્ગત ભટ્ટાઇ મોલધરા રોડ કામનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, , નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્ય દિગેશભાઇ તથા ઓંણચી ગામના સરપંચ શ્રી રાકેશભાઈ, મોલધરા ગામના સરપંચ શ્રીમતી દમયંતીબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

April 7, 2022
ઓંણચી ગામે જીલ્લા પંચાયત નવસારી હસ્તકના મુખ્યમંત્રી ગામ સડક યોજના સને ૨૦૨૧ – ૨૨ અંતર્ગત ભટ્ટાઇ મોલધરા રોડ કામનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે નવસારી જિલ્લા બાંધકામ સમીતીના ચેરમેન શ્રીમતી દિપાબેન, નવસારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સંજયભાઇ, જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રોશનીબેન, , નવસારી જિલ્લા ભા.જ.પા ઉપપ્રમુખ શ્રી જીગરભાઇ, માજી ઉપપ્રમુખ શ્રી વસંતભાઇ, નવસારી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી પ્રકાશભાઇ, જલાલપોર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, તા.પં સભ્ય દિગેશભાઇ તથા ઓંણચી ગામના સરપંચ શ્રી રાકેશભાઈ, મોલધરા ગામના સરપંચ શ્રીમતી દમયંતીબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…