યુક્રેનથી પરત ફરેલા વિજલપોર શહેરના વિદ્યાર્થી શ્રી માનવ ઉપેન્દ્રકુમાર ત્રીવેદી જેમનું અભિવાદન કરી એમની પાસેથી કુશળતાના સમાચાર જાણ્યા… યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ દરમિયાન યુક્રેન અભ્યાસાર્થે ગયેલાં આપણાં ગુજરાતના અનેક દીકરા-દીકરીઓને ઓપરેશન ગંગા અંતર્ગત સલામત રીતે સ્વગૃહે લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં પ્રયાસો સફળ થઈ રહ્યા છે. ભારત સરકાર દ્વારા મોકલેલ વિશેષ વિમાન દ્વારા ઘણા નાગરિકોની સ્વદેશ વાપસી શક્ય બની છે. આપણાં ગુજરાત નાં પણ ઘણાં નાગરિકો ગુજરાતમાં આવી પહોંચ્યા છે અને જે લોકો હજુ બાકી છે એમનાં પરિવારજનોને પણ વિશ્વાસ આપીએ છીએ કે શક્ય એટલા ઝડપથી આપના સ્વજનોને આપની પાસે સહી સલામત લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તત્પર અને કાર્યરત છે… આ તકે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી નો આભાર માનુ છું…

March 5, 2022
યુક્રેનથી પરત ફરેલા વિજલપોર શહેરના વિદ્યાર્થી શ્રી માનવ ઉપેન્દ્રકુમાર ત્રીવેદી જેમનું અભિવાદન કરી એમની પાસેથી કુશળતાના સમાચાર જાણ્યા…
 
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધ દરમિયાન યુક્રેન અભ્યાસાર્થે ગયેલાં આપણાં ગુજરાતના અનેક દીકરા-દીકરીઓને ઓપરેશન ગંગા અંતર્ગત સલામત રીતે સ્વગૃહે લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં પ્રયાસો સફળ થઈ રહ્યા છે. ભારત સરકાર દ્વારા મોકલેલ વિશેષ વિમાન દ્વારા ઘણા નાગરિકોની સ્વદેશ વાપસી શક્ય બની છે. આપણાં ગુજરાત નાં પણ ઘણાં નાગરિકો ગુજરાતમાં આવી પહોંચ્યા છે અને જે લોકો હજુ બાકી છે એમનાં પરિવારજનોને પણ વિશ્વાસ આપીએ છીએ કે શક્ય એટલા ઝડપથી આપના સ્વજનોને આપની પાસે સહી સલામત લાવવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તત્પર અને કાર્યરત છે…
આ તકે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી નો આભાર માનુ છું…