સમાચાર

જલાલપોર મતવિભાગના અબ્રામા ગામ ખાતે ફરતા પશુ દવાખાનાની શરૂઆત કરાવી પ્રસ્થાન કરાવ્યું… ગ્રામીણ વિસ્તારના પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને ઘેરબેઠા પોતાના પશુધન માટે અત્યાધુનિક ચિકિત્સા મળી રહે તેમજ ગ્રામીણ અર્થતંત્ર વેગવંતુ બને તેવા આશયથી રાજ્ય સરકારે આ પહેલ કરી છે… આ ફરતા પશુ દવાખાના નો જલાલપોર તાલુકાના આટ, એથાણ, પેથાણ, દાંડી, સુલતાનપુર, કલથાણ, ભુતસાડ, કોથમડી અને ખંભલાવ ગામોને સીધો લાભ થશે… 🌷🌷

December 25, 2020

જલાલપોર મતવિભાગના અબ્રામા ગામ ખાતે ફરતા પશુ દવાખાનાની શરૂઆત કરાવી પ્રસ્થાન કરાવ્યું… ગ્રામીણ વિસ્તારના પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને ઘેરબેઠા

સરાવ ગામે ૧૫ મું નાણાપંચ યોજના, એ. ટી. વી. ટી. યોજના અને ૧૫% વિવેકાધીન યોજના અંતર્ગત બ્લોક પેવિંગ અને સી. સી. રોડ કામોનું ખાતમુહૂર્ત કર્યું…

December 20, 2020

સરાવ ગામે  ૧૫ મું નાણાપંચ યોજના, એ. ટી. વી. ટી. યોજના અને ૧૫% વિવેકાધીન યોજના અંતર્ગત બ્લોક પેવિંગ અને સી.

માછીવાડ (ઓંજલ) ગામે ૧૫ મું નાણાપંચ યોજના અને એ. ટી. વી. ટી. યોજના અંતર્ગત ગટર, બ્લોક પેવિંગ અને ડામર રોડ કામોનું ખાતમુહૂર્ત કર્યું…

December 20, 2020

માછીવાડ (ઓંજલ) ગામે  ૧૫ મું નાણાપંચ યોજના અને એ. ટી. વી. ટી. યોજના અંતર્ગત ગટર, બ્લોક પેવિંગ અને ડામર રોડ કામોનું

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીજીના અધ્યક્ષસ્થાને નવસારી – વલસાડ – ડાંગ જિલ્લાનું કિસાન સંમેલનનું આયોજન સુરખાઇ તા. ચીખલી ખાતે થયું. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પારિત ‘કૃષિ સુધારા બિલ – ૨૦૨૦’ ની સાચી સમજણ અને લોકજાગૃતિ માટેના આ સંમેલનમાં ભાજપા પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમારજી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, વન અને પર્યાવરણ મંત્રી શ્રી રમણભાઇ પાટકરજી, નવસારી જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ તેમજ નવસારી – વલસાડ – ડાંગ જિલ્લાના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠનના હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તેમજ ત્રણેવ જિલ્લાના ખેડૂતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા… દેશના અન્નદાતાઓની ઉન્નતિ અને સમૃદ્ધિ માટેનું આ કૃષિ બિલના નવા સુધારા ચોક્કસજ લાભકારી થશે… #ModiWithFarmers

December 18, 2020

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીજીના અધ્યક્ષસ્થાને નવસારી – વલસાડ – ડાંગ જિલ્લાનું કિસાન સંમેલનનું આયોજન સુરખાઇ તા.  ચીખલી