કોથમડી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જલાલપોર તાલુકાની મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૨ (JPL – 2) ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો. JPL – 2 ની ફાઇનલમાં પ્રભાકુંજ ઇલેવન અને સાંઈ ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં સાંઈ ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. JPL – 2 માં વિજેતા થવા બદલ સાંઈ ઇલેવનના સૌ ખેલાડીઓને અભિનંદન તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન…🌷☘️🌷

November 30, 2020

કોથમડી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જલાલપોર તાલુકાની મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૨ (JPL – 2) ની ફાઇનલ મેચમાં ઉપસ્થિત રહ્યો.

JPL – 2 ની ફાઇનલમાં  પ્રભાકુંજ ઇલેવન અને સાંઈ ઇલેવન વચ્ચે યોજાઈ હતી જેમાં સાંઈ ઇલેવન ટીમ વિજેતા થઈ હતી. JPL – 2 માં વિજેતા થવા બદલ સાંઈ ઇલેવનના  સૌ ખેલાડીઓને અભિનંદન તેમજ સુંદર આયોજન બદલ સૌ આયોજકોને પણ અભિનંદન…🌷☘️🌷