૧૭૪ – જલાલપોર મત વિભાગ દ્વારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, તેમની નવનિયુક્ત ટીમ તથા નવસારી – વિજલપોર મંડળના નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારંભનું આયોજન વિજલપોર ખાતે થયું… શ્રી ભુરાભાઈ શાહની આગેવાનીમાં ભાજપા – નવસારી જિલ્લો સૌનો સાથ – સૌનો વિકાસ – સૌનો વિશ્વાસ સંપાદિત કરી તમામ મોરચે સફળતા મેળવે અને અમને સૌ કાર્યકર્તાઓને ગૌરવિંત કરે એવી શુભકામના…🌷🌷🌷

December 13, 2020

૧૭૪ – જલાલપોર મત વિભાગ દ્વારા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, તેમની નવનિયુક્ત ટીમ તથા નવસારી – વિજલપોર મંડળના નવનિયુક્ત હોદેદારોનો સન્માન  સમારંભનું આયોજન વિજલપોર ખાતે થયું…

શ્રી ભુરાભાઈ શાહની આગેવાનીમાં ભાજપા – નવસારી જિલ્લો સૌનો સાથ – સૌનો વિકાસ – સૌનો વિશ્વાસ સંપાદિત કરી તમામ મોરચે સફળતા મેળવે અને અમને સૌ કાર્યકર્તાઓને ગૌરવિંત કરે એવી શુભકામના…🌷🌷🌷