કાકરાપાર ડાબા કાંઠા કેનાલ આધારિત માંદળીયા હેડવર્કસ સુલતાનપુર ખાતે જલાલપોર તાલુકાની સુલતાનપુર – ઓંજલ, હાંસાપોર અને વાંસી બોરસી સુધારણા પાણી પુરવઠા યોજનાની નળ સે જળ કાર્યક્રમ હેઠળ યોજનાનું રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવાળીયાજીના વરદ હસ્તે ખાતમુહૂર્ત થયું…

November 27, 2020