આજરોજ કોથમડી ગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જલાલપોર તાલુકાની મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૨ (JPL – 2) ને ખુલ્લી મૂકી. JPL – 1 ની સફળતા, ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…🌷☘️🌷

November 26, 2020

આજરોજ  કોથમડી ગામના નયનરમ્ય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જલાલપોર તાલુકાની મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી જલાલપોર તાલુકા પ્રીમિયર લીગ – ૨ (JPL – 2) ને ખુલ્લી મૂકી.

 

JPL – 1 ની સફળતા, ખેલાડીઓનો ઉત્સાહ અને ક્રિકેટ રસિકોની આતુરતા આયોજકોને ચોક્કસ જ પ્રોત્સાહિત કરશે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ અભિનંદન…🌷☘️🌷