જલાલપોર મતવિભાગના અબ્રામા ગામ ખાતે ફરતા પશુ દવાખાનાની શરૂઆત કરાવી પ્રસ્થાન કરાવ્યું… ગ્રામીણ વિસ્તારના પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને ઘેરબેઠા પોતાના પશુધન માટે અત્યાધુનિક ચિકિત્સા મળી રહે તેમજ ગ્રામીણ અર્થતંત્ર વેગવંતુ બને તેવા આશયથી રાજ્ય સરકારે આ પહેલ કરી છે… આ ફરતા પશુ દવાખાના નો જલાલપોર તાલુકાના આટ, એથાણ, પેથાણ, દાંડી, સુલતાનપુર, કલથાણ, ભુતસાડ, કોથમડી અને ખંભલાવ ગામોને સીધો લાભ થશે… 🌷🌷

December 25, 2020

જલાલપોર મતવિભાગના અબ્રામા ગામ ખાતે ફરતા પશુ દવાખાનાની શરૂઆત કરાવી પ્રસ્થાન કરાવ્યું…

ગ્રામીણ વિસ્તારના પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પશુપાલકોને ઘેરબેઠા પોતાના પશુધન માટે અત્યાધુનિક ચિકિત્સા મળી રહે તેમજ ગ્રામીણ અર્થતંત્ર વેગવંતુ બને તેવા આશયથી રાજ્ય સરકારે આ પહેલ કરી છે…

આ ફરતા પશુ દવાખાના નો  જલાલપોર તાલુકાના આટ, એથાણ, પેથાણ, દાંડી, સુલતાનપુર, કલથાણ, ભુતસાડ, કોથમડી અને ખંભલાવ ગામોને સીધો લાભ થશે… 🌷🌷