દેશને વિકાસના પંથે આગળ વધારવા માટે ગામડાઓ અને શહેરોને ૨૧મી સદીના આ યુગ મુજબ સુસજ્જ કરવા રહ્યા. છેલ્લાં કેટલાક વર્ષોમાં શહેરોમાં વસ્તીનું પ્રમાણ નોંધપાત્ર ધોરણે વધ્યું છે. રોજગારી, સગવડો, શિક્ષણ વિ. અનેક કારણોને લઇ વધુ ને વધુ લોકો શહેરોમાં આવી વસી રહ્યા છે. આ વધતી વસ્તીની માંગોને પહોંચી વળવા માટે અને લોકોને જરૂરી પાયાની સગવડો મળી રહે તે માટે શહેરોમાં સતત વિકાસલક્ષી કાર્યો કરવા જરૂરી બની રહે છે. આધુનિકતાના આ યુગમાં શહેરોમાં ફેરબદલાવ કરવા અને વધુ સુચારુ વ્યવસ્થાઓ ઊભી કરવાનું સ્વપ્ન જોનારને માટે દૂરંદેશી અને કાર્યબદ્ધતા અનિવાર્ય ગુણો બની રહે છે.
શ્રી આર. સી. પટેલ સમાજ અને દેશના વિકાસમાં શહેરોના મહત્વને સુપેઠે સમજે છે. તેથી જ તેમણે તેમના મતવિસ્તારના ક્ષેત્રોના શહેરોની જરૂરિયાતો પૂર્ણ થાય અને ત્યાં જોઈતી સગવડો મળી રહે તે દિશામાં કાર્યો થાય તેની ખાસ તકેદારી રાખી છે.
આ વિસ્તારમાં ૨૦૧૭ સુધીમાં થયેલા નોંધપાત્ર કાર્યો નીચે મુજબ છે.
વર્ષ | કામનું નામ | રકમ (રૂ. લાખમાં) | કુલ |
૨૦૦૦ – ૦૧ | વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિર શોપિંગ સેન્ટર બનાવાવનું કામ | ૯૦.૦૦ | ૧૭૦.૦૦ |
રેવોલ્વિંગફંડ અંતર્ગત વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ આંબેડકર નગર થી રેલ્વે ગરનાળા સુધી વરસાદી પાણીની ગટર બનાવવાનું કામ | ૫૫.૦૦ | ||
કોમ્યુનીટી હોલના પ્રથમ માળે ઓફિસ બિલ્ડીંગ બનાવવાનું કામ | ૨૫.૦૦ | ||
૨૦૦૨ – ૦૩ | વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં ડામર રોડ બનાવવાનું કામ | ૪૨.૦૦ | ૮૫.૦૦ |
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન નાંખવાનું કામ | ૪૩.૦૦ | ||
૨૦૦૫ – ૦૬ | માણેકલાલ રોડ થી પ્રકાશ ટોકીઝ સુધી વરસાદી પાણીની ગટર બનાવવાનું કામ | ૮૨.૦૦ | ૮૨.૦૦ |
૨૦૦૬ – ૦૭ | વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલ દાદાનગરમાં ( સર્વે નં. ૧૦૩) ૪૫ લો – કોસ્ટ શેલ્ટર બનાવવાનું કામ | ૨૫.૦૦ | ૨૫.૦૦ |
૨૦૧૦ – ૧૧ | વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં બ્લોક પેવીંગના કામો | ૬૨.૦૦ | ૯૫.૦૦ |
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં ડામર રોડ બનાવવાનું કામ | ૩૩.૦૦ | ||
૨૦૧૧ – ૧૨ | મોતારા ફળિયા વોટર ટેંક વિથ સમ્પ બનાવવાનું કામ | ૫૦.૦૦ | ૭૭.૦૦ |
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં બ્લોક પેવીંગના કામો | ૨૭.૦૦ | ||
૨૦૧૨ – ૧૩ | વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં બ્લોક પેવીંગના કામો | ૧૩૫.૦૦ | ૬૯૪.૦૦ |
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં ડામર રોડ બનાવવાનું કામ | ૫૨૪.૦૦ | ||
આશાપુરી મંદિર પાછળ અને રેલ્વે ફાટકની સામે ગાર્ડન બનાવવાનું કામ | ૩૫.૦૦ | ||
૨૦૧૩ – ૧૪ | વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં બ્લોક પેવીંગના કામો | ૧૧૨.૦૦ | ૪૧૭.૦૦ |
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં ડામર રોડ બનાવવાનું કામ | ૩૩.૦૦ | ||
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં ડ્રેનેજ પાઈપલાઈન નાંખવાનું કામ | ૧૩.૦૦ | ||
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં આંગણવાડી બનાવવાનું કામ | ૧૫૦.૦૦ | ||
પ્રકાશ ટોકીઝ રેલ્વે અંડર બ્રીજ થી ફાટક થઇ મફતલાલ મિલના નાકા સુધી મેઈન રોડ સુધી વરસાદી પાણીની ગટર બનાવવાનું કામ | ૧૦૯.૦૦ | ||
૨૦૧૪ – ૧૫ | વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં બ્લોક પેવીંગના કામો | ૭૪.૦૦ | ૨૫૭.૦૦ |
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં ડામર રોડ બનાવવાનું કામ | ૨૦.૦૦ | ||
બાબા ઈશીત તળાવ ડેવલોપીંગનું કામ | ૮૨.૦૦ | ||
આશાપુરી મંદિર થી શિવાજી ચોક સુધી ડિવાઈડર તથા સ્ટ્રીટ લાઈટ લગાવવાનું કામ | ૪૬.૦૦ | ||
વરસાદી પાણીની લાઈન નાંખવાનું કામ | ૩૫.૦૦ | ||
૨૦૧૫ – ૧૬ | વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં બ્લોક પેવીંગના કામો | ૧૩૮.૦૦ | ૫૩૬.૦૦ |
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં ડામર રોડ બનાવવાનું કામ | ૧૯૦.૦૦ | ||
ગામ તળાવ ડેવલોપીંગ કરવાનું કામ | ૧૧૬.૦૦ | ||
શુશ્રુષા હોસ્પિટલ થી માણેકલાલ રોડ સુધી આર.સી.સી. રોડ બનાવવાનું કામ | ૨૦.૦૦ | ||
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં એલ.ઈ.ડી. લાઈટ લગાવવાનું કામ | ૭૨.૦૦ | ||
૨૦૧૬ – ૧૭ | વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં બ્લોક પેવીંગના કામો | ૭૯૪.૦૦ | ૧૪૬૪.૦૦ |
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં ડામર રોડ બનાવવાનું કામ | ૨૦૮.૦૦ | ||
જનતા કોલોની થી ગોકુળપુરા તળાવ સુધી, સૂર્યનગર આંગણવાડી થી રેવાનગર, અલકાપુરી થી વનગંગા સોસાયટી સુધી અને રામનગરમાં આર.સી સી. રોડ બનાવવાનું કામ | ૬૯.૦૦ | ||
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં ડ્રેનેજ પાઈપલાઈન નાંખવાનું કામ | ૨૯૬.૦૦ | ||
ચંદન તળાવ અને બાબા ઈશીત તળાવની ફરતે આર.સી.સી. કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ | ૭૭.૦૦ | ||
સરદાર કોલોની પાસે કોમ્યુનીટી હોલ બનાવવાનું કામ | ૨૦.૦૦ | ||
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં પાણીની લાઈન નાંખવાનું કામ | ૪૦.૦૦ | ||
૨૦૧૭ – ૧૮ | કાલી તળાવ ડેવલોપીંગનું કામ | ૭૦.૦૦ | ૬૦૯.૦૦ |
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં બ્લોક પેવીંગના કામો | ૨૮૪.૦૦ | ||
વિજલપોર નગરપાલિકાના જુદાં જુદાં વિસ્તારોમાં ડામર રોડ બનાવવાનું કામ | ૧૮૭.૦૦ | ||
વિજલપોર નગરપાલિકાના ચંદનવન, ગોકુળપુરા અને નંદનવન સોસાયટીમાં આર.સી.સી. રોડ બનાવવાનું કામ | ૬૮.૦૦ |