દીપલા ગામે સાંઈ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત ડે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ભીનાર ઇલેવન અને ઉભરાટ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં ઉભરાટ ઇલેવન ટીમ વિજય થઈ હતી…
સુંદર આયોજન બદલ દીપલા OSR ગૃપના તમામ સંચાલકોને અભિનંદન સહ શુભેચ્છાઓ…