ગુજરાત સરકારના પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી કુંવરજી બાવાળીયા સાહેબ નવસારી જિલ્લાના પ્રવાસે હોઈ તેમની સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીના પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), પશુ ચિકિત્સા વિભાગ તેમજ મત્સ્ય વિભાગની મુલાકાત લીધી… વિભાગો દ્વારા થતી કામગીરી તેમજ સરકારશ્રી દ્વારા અમલી વિવિધ યોજનાઓની સમીક્ષા પણ કરી…

November 27, 2020

ગુજરાત સરકારના પાણી પુરવઠો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી કુંવરજી બાવાળીયા સાહેબ નવસારી જિલ્લાના પ્રવાસે હોઈ તેમની સાથે નવસારી કૃષિ યુનિવર્સિટીના પશુપાલન વિભાગ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), પશુ ચિકિત્સા વિભાગ તેમજ મત્સ્ય વિભાગની મુલાકાત લીધી…

 

વિભાગો દ્વારા થતી કામગીરી તેમજ સરકારશ્રી દ્વારા અમલી વિવિધ યોજનાઓની સમીક્ષા પણ કરી…