રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીજીના અધ્યક્ષસ્થાને નવસારી – વલસાડ – ડાંગ જિલ્લાનું કિસાન સંમેલનનું આયોજન સુરખાઇ તા. ચીખલી ખાતે થયું. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પારિત ‘કૃષિ સુધારા બિલ – ૨૦૨૦’ ની સાચી સમજણ અને લોકજાગૃતિ માટેના આ સંમેલનમાં ભાજપા પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમારજી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, વન અને પર્યાવરણ મંત્રી શ્રી રમણભાઇ પાટકરજી, નવસારી જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ તેમજ નવસારી – વલસાડ – ડાંગ જિલ્લાના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠનના હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તેમજ ત્રણેવ જિલ્લાના ખેડૂતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા… દેશના અન્નદાતાઓની ઉન્નતિ અને સમૃદ્ધિ માટેનું આ કૃષિ બિલના નવા સુધારા ચોક્કસજ લાભકારી થશે… #ModiWithFarmers

December 18, 2020

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણીજીના અધ્યક્ષસ્થાને નવસારી – વલસાડ – ડાંગ જિલ્લાનું કિસાન સંમેલનનું આયોજન સુરખાઇ તા.  ચીખલી  ખાતે થયું.

 

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પારિત ‘કૃષિ સુધારા બિલ – ૨૦૨૦’ ની સાચી સમજણ અને લોકજાગૃતિ માટેના આ સંમેલનમાં ભાજપા પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમારજી, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર, વન અને પર્યાવરણ મંત્રી શ્રી રમણભાઇ પાટકરજી, નવસારી જિલ્લા ભાજપા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ તેમજ નવસારી – વલસાડ – ડાંગ જિલ્લાના સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠનના હોદેદારો, ચુંટાયેલા પ્રતિનિધિઓ, સહકારી આગેવાનો તેમજ ત્રણેવ જિલ્લાના ખેડૂતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા…

 

દેશના અન્નદાતાઓની ઉન્નતિ અને સમૃદ્ધિ માટેનું આ કૃષિ બિલના નવા સુધારા ચોક્કસજ લાભકારી થશે…

#ModiWithFarmers