સમાચાર

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ કાર્યરત કેન્દ્રની NDA સરકારના વિસ્તરણમાં નવા વરાયેલા રેલ્વે તથા કાપડ રાજય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજીની આગેવાનીમાં મધ્ય તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરનાર જન આશીર્વાદ યાત્રા આજે નવસારી જિલ્લા તથા જલાલપોર મત વિભાગના આરક સિસોદ્રા ગામે પ્રવેશતા યાત્રાનું સ્વાગત કર્યું… જન આશીર્વાદ યાત્રામાં સાંસદશ્રીઓ, નવસારી જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ તથા જિલ્લા ભા. જ. પા. ના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા…

August 16, 2021

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ કાર્યરત કેન્દ્રની NDA સરકારના વિસ્તરણમાં નવા વરાયેલા  રેલ્વે તથા કાપડ રાજય મંત્રી શ્રીમતી

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ ૧૪ માં નાણાપંચ યોજના અંતર્ગત જલાલપોર વોર્ડ નં ૧ ખાતે રૂપિયા ૧ કરોડ ૯ લાખ અને ૪.૫ કિ.મી લંબાઇના ખેતીવાડીના સીમ રસ્તાઓ પર મેટલીંગના કામનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી પિયુષભાઇ દેસાઇ, નવસારી વિજલપોર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી જાગૃતિબેન દેસાઇ, બાંધકામ સમિતીના ચેરમેન શ્રી જગદીશભાઇ મોદી, જલાલપોર વોર્ડ નં ૧ ના સુધરાઇ સભ્ય તથા માધ્યમિક શાળાના કમીટી ચેરમેન શ્રીમતી કેયુરીબેન દેસાઇ, હિતેશભાઇ ઘેવરીયા, નવીનભાઇ રાઠોડ તેમજ નવસારી નગરપાલિકાના નગરસેવકો તથા જલાલપોરના નગરજનો હાજર રહ્યા હતા…

August 15, 2021

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આજરોજ ૧૪ માં નાણાપંચ યોજના અંતર્ગત જલાલપોર વોર્ડ નં ૧ ખાતે  રૂપિયા ૧ કરોડ ૯ લાખ

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત નવસારી જિલ્લાના જલાલપોર મત વિભાગમાં સમાવિષ્ટ મહુવર કોળી સમાજની વાડી ખાતે આઝાદીની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો… #AzadiKaAmritMahotsav #AmritMahotsav

August 14, 2021

‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત નવસારી જિલ્લાના જલાલપોર મત વિભાગમાં સમાવિષ્ટ મહુવર કોળી સમાજની વાડી ખાતે આઝાદીની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આયોજિત

સિસોદ્રા (આરક) ગામે નવી નગરી હળપતિવાસમાં આર.સી.સી રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા ભાજપા સંગઠન મહામંત્રી શ્રી દિપેશભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન, નવસારી જિલ્લા બાંધકામ સમીતિના ચેરમેન શ્રીમતી દિપાબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મિનેષભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તથા સિસોદ્રા (આરક) ગામના સરપંચ શ્રીમીતી ધર્મિષ્ઠાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

August 10, 2021

સિસોદ્રા (આરક) ગામે નવી નગરી હળપતિવાસમાં આર.સી.સી રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું… સિસોદ્રા (આરક) ગામે નવી નગરી હળપતિવાસમાં આર.સી.સી રસ્તાના કામનું

એરૂ ગામે નવા હળપતિવાસમાં આર.સી.સી. રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન, નવસારી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી દેવાંશુભાઇ, નવસારી જિલ્લા બાંધકામ સમીતિના ચેરમેન શ્રીમતી દિપાબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રી પરેશભાઇ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તથા એરૂ ગામના સરપંચ શ્રી જગદીશભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

August 10, 2021

એરૂ ગામે નવા હળપતિવાસમાં આર.સી.સી. રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું… આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન, નવસારી જિલ્લા કિસાન

ગુજરાત સરકારના મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ની આગેવાનીમાં ૦૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘૫ વર્ષ આપણી સરકારના – સૌના સાથ સૌના વિકાસના’ અંતર્ગત આજે વિકાસ દિવસ નિમિતે અબ્રામા ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) આયોજીત ૬૬ કે.વી. સબસ્ટેશનના લોકાર્પણ વિધીના કાર્યક્રમમાં સહભાગી થયો… સરકાર દ્વારા ગત ૫ વર્ષમાં કરેલ લોકઉપયોગી યોજનાઓ તથા સિદ્ધિથી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા…

August 7, 2021

ગુજરાત સરકારના મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ  તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ની આગેવાનીમાં ૦૫ વર્ષ પૂર્ણ