શ્રી બી. યુ. માસ્તર સાર્વજનિક હાઇસ્કુલ અને શ્રી બી. ડી. પટેલ હાયર સેકન્ડરી સ્કુલ – આટ ખાતે ૭૫ માં સ્વાતંત્ર્ય દિવસ ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ ગ્રામજનો, સંચાલક મંડળ, શિક્ષકગણ, તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી… રાષ્ટ્ર સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેશને આઝાદી અપાવનાર તમામ વીર સેનાનીઓને કોટી કોટી વંદન. ભારત માતા કી જય વંદે માતરમ #સ્વતંત્રતાદિવસ #HappyIndependenceDay2021

August 15, 2021

શ્રી બી. યુ. માસ્તર સાર્વજનિક હાઇસ્કુલ અને શ્રી બી. ડી. પટેલ હાયર સેકન્ડરી સ્કુલ – આટ ખાતે ૭૫ માં સ્વાતંત્ર્ય દિવસ ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ ગ્રામજનો, સંચાલક મંડળ, શિક્ષકગણ, તેમજ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી…

 

રાષ્ટ્ર સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેશને આઝાદી અપાવનાર તમામ વીર સેનાનીઓને કોટી કોટી વંદન.

 

ભારત માતા કી જય

  • વંદે માતરમ

 

#સ્વતંત્રતાદિવસ

#HappyIndependenceDay2021