મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રી મંગુભાઈ પટેલ સાહેબ ના સન્માન માટે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ – નવસારી તથા GIDC એસોસિએશન – નવસારી દ્વારા આયોજિત સમારંભમાં ઉપસ્થિત રહ્યો… મા. શ્રી મંગુભાઇ પટેલ સાહેબની મહામહિમ રાજ્યપાલ તરીકેની નિયુક્તિ નવસારી જિલ્લા તેમજ સમસ્ત ગુજરાત માટે ગૌરવરૂપ છે…

July 24, 2021

મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ મહામહિમ શ્રી મંગુભાઈ પટેલ સાહેબ  ના સન્માન માટે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ –  નવસારી તથા GIDC એસોસિએશન – નવસારી દ્વારા આયોજિત સમારંભમાં ઉપસ્થિત રહ્યો…

 

મા. શ્રી મંગુભાઇ પટેલ સાહેબની મહામહિમ રાજ્યપાલ તરીકેની નિયુક્તિ નવસારી જિલ્લા તેમજ સમસ્ત ગુજરાત માટે ગૌરવરૂપ છે…