ગુજરાત સરકારના મા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ ની આગેવાનીમાં ૦૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘૫ વર્ષ આપણી સરકારના – સૌના સાથ સૌના વિકાસના’ અંતર્ગત આજે વિકાસ દિવસ નિમિતે અબ્રામા ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) આયોજીત ૬૬ કે.વી. સબસ્ટેશનના લોકાર્પણ વિધીના કાર્યક્રમમાં સહભાગી થયો…
સરકાર દ્વારા ગત ૫ વર્ષમાં કરેલ લોકઉપયોગી યોજનાઓ તથા સિદ્ધિથી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા…




























