આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ કાર્યરત કેન્દ્રની NDA સરકારના વિસ્તરણમાં નવા વરાયેલા રેલ્વે તથા કાપડ રાજય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજીની આગેવાનીમાં મધ્ય તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરનાર જન આશીર્વાદ યાત્રા આજે નવસારી જિલ્લા તથા જલાલપોર મત વિભાગના આરક સિસોદ્રા ગામે પ્રવેશતા યાત્રાનું સ્વાગત કર્યું… જન આશીર્વાદ યાત્રામાં સાંસદશ્રીઓ, નવસારી જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ તથા જિલ્લા ભા. જ. પા. ના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા…

August 16, 2021

આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ કાર્યરત કેન્દ્રની NDA સરકારના વિસ્તરણમાં નવા વરાયેલા  રેલ્વે તથા કાપડ રાજય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજીની આગેવાનીમાં મધ્ય તથા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરનાર જન આશીર્વાદ યાત્રા આજે નવસારી જિલ્લા તથા જલાલપોર મત વિભાગના આરક સિસોદ્રા ગામે પ્રવેશતા યાત્રાનું સ્વાગત કર્યું…

જન આશીર્વાદ યાત્રામાં સાંસદશ્રીઓ, નવસારી જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, પ્રદેશ તથા જિલ્લા ભા. જ. પા. ના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા…