સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત નવસારી – વિજલપોર નગરપાલિકા દ્વારા નવસારીની જનતા માટે શહેરી બસ સેવા નું ઇ – લોકાર્પણ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી મા. શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે થયું….
નવસારી – વિજલપોર શહેરના વિવિધ દશ રૂટ પર આ બસ દોડશે જેમાં કમશ: રૂટો અને બસનો પણ વધારો કરાશે. શહેરી તેમજ આજુબાજુના ગ્રામજનોને સ્થાનિક અવાગમન માટે આ નવીન સુવિધા ઘણી જ ઉપયોગી થશે….















