એરૂ ગામે નવા હળપતિવાસમાં આર.સી.સી. રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન, નવસારી જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી દેવાંશુભાઇ, નવસારી જિલ્લા બાંધકામ સમીતિના ચેરમેન શ્રીમતી દિપાબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જી. પં સભ્ય શ્રી શંકરભાઇ, શ્રી બળવંતભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, તા.પં સભ્ય શ્રીમતી પ્રકૃતિબેન પટેલ, શ્રીમતી ક્રિષ્નાબેન, શ્રીમતિ નિલમબેન, શ્રી પરેશભાઇ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ પટેલ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તથા એરૂ ગામના સરપંચ શ્રી જગદીશભાઇ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…


















