સિસોદ્રા (આરક) ગામે નવી નગરી હળપતિવાસમાં આર.સી.સી રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું…
સિસોદ્રા (આરક) ગામે નવી નગરી હળપતિવાસમાં આર.સી.સી રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું…
આ પ્રસંગે જલાલપોર તાલુકા ભાજપા સંગઠન મહામંત્રી શ્રી દિપેશભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી રોશનીબેન, નવસારી જિલ્લા બાંધકામ સમીતિના ચેરમેન શ્રીમતી દિપાબેન, કારોબારી અધ્યક્ષ શ્રી રણધીરભાઇ, જલાલપોર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મિનેષભાઇ, દંડક શ્રી હિરેનભાઇ, જલાલપોર તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી વિપુલભાઇ, નવસારી જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી ધર્મેશભાઇ તથા સિસોદ્રા (આરક) ગામના સરપંચ શ્રીમીતી ધર્મિષ્ઠાબેન તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…




















