નવસારી ખાતે શ્રી રમેશભાઈ હિરાણી પરિવારના નવા સાહસ Chandni COUTURE & BLITZ દુકાનના ઉદઘાટન પ્રસંગે હાજર રહી શુભેચ્છાઓ પાઠવી…💐💐 શ્રી રમેશભાઈ હિરાણી તથા પરિવાર તેમના નવા સાહસ થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ…💐💐 August 6, 2023 નવસારી ખાતે શ્રી રમેશભાઈ હિરાણી પરિવારના નવા સાહસ Chandni COUTURE & BLITZ દુકાનના ઉદઘાટન પ્રસંગે હાજર રહી શુભેચ્છાઓ પાઠવી…💐💐 શ્રી
મેરી માટી, મેરા દેશ મીટ્ટી કો નમન, વીરો કો વંદન…. આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની આઝાદીના ૭૫ વર્ષની સ્મારક ઉજવણી અંતર્ગત “ મેરી માટી, મેરા દેશ” કાર્યક્રમના આયોજન માટે આજરોજ જલાલપોર તાલુકાના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીશ્રીઓ,પદાધિકારીશ્રીઓ, સભ્યોશ્રીઓ તથા જુદા જુદા ગામોના સરપંચોશ્રીઓ તેમજ આગેવાનો સાથે વિસ્તૃત આયોજન બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી સૂચનો કર્યા… #MeriMaatiMeraDesh August 5, 2023 મેરી માટી, મેરા દેશ મીટ્ટી કો નમન, વીરો કો વંદન…. આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારતની આઝાદીના ૭૫ વર્ષની સ્મારક
મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને મેડિકલ સ્ટાફ જોડે દર્દીઓની સારવાર અંગેની પણ ચર્ચા કરી… July 7, 2023 મંદિર ગામે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોગી કલ્યાણ સમિતિ ની બેઠક મળી… સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ દર્દીઓના ખબર અંતર
ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નવસારી વિજલપોર નગરપાલિકાને ફાળવેલ નવીન ફાયર ફાઇટર વાહન અને ઇમરજન્સી રેસ્ક્યુ વાહનના લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યો… આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઇ, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ તેમજ નગરપાલિકાના અધિકારીશ્રીઓ, જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, સંગઠન હોદેદારો, કાર્યકર્તાઓ અને નગરજનો હાજર રહ્યા હતા. પ્રસંગ અન્વયે ફાયર ફાઇટરના જવાનોના કામને બિરદાવી એમનું સન્માન કર્યું… July 6, 2023 ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નવસારી વિજલપોર નગરપાલિકાને ફાળવેલ નવીન ફાયર ફાઇટર વાહન અને ઇમરજન્સી રેસ્ક્યુ વાહનના લોકાર્પણ પ્રસંગે હાજર
શ્રીમતી સીમા ગુપ્તા અને શ્રીમતી જેરિન પંચાલ પરિવારના નવા સાહસ LIFE CARE PHARMA દવાની દુકાન નું ઉદ્ઘાટન કરી શુભેચ્છાઓ પાઠવી… શ્રીમતી સીમા ગુપ્તા અને શ્રીમતી જેરિન પંચાલ તથા પરિવાર તેમના નવા સાહસ થકી ઉતરો – ઉતર પ્રગતિ કરે એવી શુભકામનાઓ… July 6, 2023 શ્રીમતી સીમા ગુપ્તા અને શ્રીમતી જેરિન પંચાલ પરિવારના નવા સાહસ LIFE CARE PHARMA દવાની દુકાન નું ઉદ્ઘાટન કરી શુભેચ્છાઓ પાઠવી…
આજરોજ નવસારી સરકીટ હાઉસ ખાતે નવસારી ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોશિયેશન ની બેઠક મળી… બેઠક દરમ્યાન જિલ્લા લેવલે U – 14 , U – 16 અને U -19 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ચર્ચા વિચારણા કરી સાથે સાથે ઇન્ટર કોલેજ, ઇન્ટર સ્કૂલ અને વુમન્સ ક્રિકેટ માટે જરૂરી સૂચનો કર્યા… June 25, 2023 આજરોજ નવસારી સરકીટ હાઉસ ખાતે નવસારી ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોશિયેશન ની બેઠક મળી… બેઠક દરમ્યાન જિલ્લા લેવલે U – 14 ,
સ્વચ્છ આપણું ગામ, સ્વચ્છ આપણું શહેર, સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત… આજરોજ મરોલી ગામે જલાલપોર તાલુકા પંચાયત (તાલુકા કક્ષા) ૧૫ માં નાણાંપંચ યોજના અંતર્ગત મરોલીગામ, મહુવર, ઉંભરાટ, વેસ્મા અને કૃષ્ણપુર ગ્રામપંચાયતમાં આવતા ગામોમાંથી ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ હેતુ વાહનોને લીલી ઝંડી આપી… *આવો સાથે મળી તમામ ગામોને સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ બનાવીએ* June 24, 2023 સ્વચ્છ આપણું ગામ, સ્વચ્છ આપણું શહેર, સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત… આજરોજ મરોલી ગામે જલાલપોર તાલુકા પંચાયત (તાલુકા કક્ષા) ૧૫ માં
આજરોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત જનસંપર્ક થી જનસમર્થન અંતર્ગત જનસંપર્ક યાત્રાના રથ ને મરોલી ખાતે થી પ્રસ્થાન કરાવ્યો… આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો અને યોજનાઓ ની ચર્ચા કરી…. #SamparkSeSamarthan #JanSamparkAbhiyan June 24, 2023 આજરોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત જનસંપર્ક થી જનસમર્થન અંતર્ગત જનસંપર્ક યાત્રાના
નવસારી ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા આયોજીત નવસારી સુપર લીગ ફૂટબોલ – ૨૦૨૩ નો લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતે શુભારંભ કરાવ્યો… યુવાનો આ ખેલનાં માધ્યમથી એકબીજા સાથે તંદુરસ્ત હરીફાઈ અને સંઘર્ષ કરતા કરતા જીવનનાં પાઠ શીખે અને પારિવારિક અને સામાજિક ભાવના વધુ દ્રઢ બને તેવા શુભ આશય થી આ યુવાનો અને આયોજકો નવો રાહ ચીંધી રહ્યા છે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન… June 23, 2023 નવસારી ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા આયોજીત નવસારી સુપર લીગ ફૂટબોલ – ૨૦૨૩ નો લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતે શુભારંભ કરાવ્યો… યુવાનો
૯ વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ, ઘર-ઘર સંપર્ક અભિયાન … ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત ‘વિશેષ જનસંપર્ક અભિયાન’ અંતર્ગત તરીખ : 25 થી 27 જૂન 2023 દરમ્યાન ‘અલ્પકાલીન વિસ્તારક યોજના’ સંદર્ભે જલાલપોર વિધાનસભાના તમામ 253 બૂથમાં જઇ વિસ્તારકો લોકસંપર્ક કરશે જે માટેની પ્રદેશ દ્વારા આયોજિત વર્ચ્યુલ કાર્યશાળાનું આયોજન આટ ગામ ખાતે જિલ્લા સંગઠન પ્રભારી શ્રી જનકભાઈ બગદાણાવાળા, વિધાનસભાના વિસ્તારક શ્રી વસંતભાઈ પરમાર, અપેક્ષિત સંગઠનના કાર્યકર્તાઓ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં બૂથ પ્રમુખો – વિસ્તારકો સાથે કાર્ય શાળામાં હાજર રહી જરૂરી માર્ગદર્શન મેળવી આગામી કાર્યક્રમો વિષે માર્ગદર્શિત કર્યા.. #9YearsOfSeva #JanSamparkAbhiyan June 23, 2023 ૯ વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ, ઘર-ઘર સંપર્ક અભિયાન … ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત ‘વિશેષ