સ્વચ્છ આપણું ગામ, સ્વચ્છ આપણું શહેર, સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત… આજરોજ મરોલી ગામે જલાલપોર તાલુકા પંચાયત (તાલુકા કક્ષા) ૧૫ માં નાણાંપંચ યોજના અંતર્ગત મરોલીગામ, મહુવર, ઉંભરાટ, વેસ્મા અને કૃષ્ણપુર ગ્રામપંચાયતમાં આવતા ગામોમાંથી ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ હેતુ વાહનોને લીલી ઝંડી આપી… *આવો સાથે મળી તમામ ગામોને સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ બનાવીએ*

June 24, 2023

સ્વચ્છ આપણું ગામ, સ્વચ્છ આપણું શહેર, સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભારત…

આજરોજ મરોલી ગામે જલાલપોર તાલુકા પંચાયત (તાલુકા કક્ષા) ૧૫ માં નાણાંપંચ યોજના  અંતર્ગત મરોલીગામ, મહુવર, ઉંભરાટ, વેસ્મા અને કૃષ્ણપુર ગ્રામપંચાયતમાં આવતા ગામોમાંથી ડોર ટુ ડોર કચરા એકત્રીકરણ હેતુ વાહનોને લીલી ઝંડી આપી…

 

*આવો સાથે મળી તમામ ગામોને સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ બનાવીએ*