૯ વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ, ઘર-ઘર સંપર્ક અભિયાન …
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત ‘વિશેષ જનસંપર્ક અભિયાન’ અંતર્ગત તરીખ : 25 થી 27 જૂન 2023 દરમ્યાન ‘અલ્પકાલીન વિસ્તારક યોજના’ સંદર્ભે જલાલપોર વિધાનસભાના તમામ 253 બૂથમાં જઇ વિસ્તારકો લોકસંપર્ક કરશે જે માટેની પ્રદેશ દ્વારા આયોજિત વર્ચ્યુલ કાર્યશાળાનું આયોજન આટ ગામ ખાતે જિલ્લા સંગઠન પ્રભારી શ્રી જનકભાઈ બગદાણાવાળા, વિધાનસભાના વિસ્તારક શ્રી વસંતભાઈ પરમાર, અપેક્ષિત સંગઠનના કાર્યકર્તાઓ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં બૂથ પ્રમુખો – વિસ્તારકો સાથે કાર્ય શાળામાં હાજર રહી જરૂરી માર્ગદર્શન મેળવી આગામી કાર્યક્રમો વિષે માર્ગદર્શિત કર્યા..




















