આજરોજ નવસારી સરકીટ હાઉસ ખાતે નવસારી ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોશિયેશન ની બેઠક મળી…
બેઠક દરમ્યાન જિલ્લા લેવલે U – 14 , U – 16 અને U -19 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ચર્ચા વિચારણા કરી સાથે સાથે ઇન્ટર કોલેજ, ઇન્ટર સ્કૂલ અને વુમન્સ ક્રિકેટ માટે જરૂરી સૂચનો કર્યા…