ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા નવસારી વિજલપોર નગરપાલિકાને ફાળવેલ નવીન ફાયર ફાઇટર વાહન અને ઇમરજન્સી રેસ્ક્યુ વાહનના લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યો…
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઇ, નગરપાલિકા પ્રમુખ શ્રી જીગીશભાઈ શાહ તેમજ નગરપાલિકાના અધિકારીશ્રીઓ, જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, સંગઠન હોદેદારો, કાર્યકર્તાઓ અને નગરજનો હાજર રહ્યા હતા. પ્રસંગ અન્વયે ફાયર ફાઇટરના જવાનોના કામને બિરદાવી એમનું સન્માન કર્યું…