નવસારી ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા આયોજીત નવસારી સુપર લીગ ફૂટબોલ – ૨૦૨૩ નો લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતે શુભારંભ કરાવ્યો… યુવાનો આ ખેલનાં માધ્યમથી એકબીજા સાથે તંદુરસ્ત હરીફાઈ અને સંઘર્ષ કરતા કરતા જીવનનાં પાઠ શીખે અને પારિવારિક અને સામાજિક ભાવના વધુ દ્રઢ બને તેવા શુભ આશય થી આ યુવાનો અને આયોજકો નવો રાહ ચીંધી રહ્યા છે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન…

June 23, 2023

નવસારી ડિસ્ટ્રીકટ ફૂટબોલ એસોસિયેશન દ્વારા આયોજીત નવસારી સુપર લીગ ફૂટબોલ – ૨૦૨૩ નો લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતે શુભારંભ કરાવ્યો…

 

યુવાનો આ ખેલનાં માધ્યમથી એકબીજા સાથે તંદુરસ્ત હરીફાઈ અને સંઘર્ષ કરતા કરતા જીવનનાં પાઠ શીખે અને પારિવારિક અને સામાજિક ભાવના વધુ દ્રઢ બને તેવા શુભ આશય થી આ યુવાનો અને આયોજકો નવો રાહ ચીંધી રહ્યા છે. સૌ ખેલાડીઓને શુભેચ્છા તેમજ સુંદર આયોજન બદલ આયોજકો ને ખૂબ ખૂબ અભિનંદન…