આજરોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત જનસંપર્ક થી જનસમર્થન અંતર્ગત જનસંપર્ક યાત્રાના રથ ને મરોલી ખાતે થી પ્રસ્થાન કરાવ્યો… આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો અને યોજનાઓ ની ચર્ચા કરી…. #SamparkSeSamarthan #JanSamparkAbhiyan

June 24, 2023

આજરોજ ૧૭૪ – જલાલપોર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત જનસંપર્ક થી જનસમર્થન અંતર્ગત જનસંપર્ક યાત્રાના રથ ને મરોલી ખાતે  થી પ્રસ્થાન કરાવ્યો…

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં #9YearsOfSeva ના આદર્શ સાથે થયેલા વિવિધ વિકાસકાર્યો અને યોજનાઓ ની ચર્ચા કરી….

#SamparkSeSamarthan

#JanSamparkAbhiyan