૧૭૪ – જલાલપોર મતવિભાગના નવસારી તાલુકાના ભટ્ટાઇ ગામે નવા પંચાયત મકાનનું તથા ૧૪ માં નાણાપંચ અને તાલુકા કક્ષાની ગ્રાન્ટ
સમાચાર
દિપલા ગામે વિકાસ કામનું ખાતમુર્હત
૧૭૪ – જલાલપોર મતવિભાગના જલાલપોર તાલુકાના દિપલા ગામે દિપલા એપ્રોચ (સુવિધા પથ) રોડ રૂપિયા ૨૦ લાખના લોકોપયોગી કામનું ખાતમુર્હત કર્યું..
મરોલી ગામે વિકાસ કામોના ખાતમુર્હત
૧૭૪ – જલાલપોર મતવિભાગના જલાલપોર તાલુકાના મરોલી ગામે વિવિધ ડામર રોડના રૂપિયા ૪૦ લાખના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..