વિરવાડી ગામે વિકાસ કામોના ખાતમુર્હતો

October 1, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના નવસારી તાલુકાના વિરવાડી ગામે મુખ્ય મંત્રી ગામ સડક યોજના હેઠળ વિરવાડી સ્મશાનભૂમી ડામર રોડ તથા તાલુકા કક્ષાની ગ્રાન્ટ હેઠળ વિરવાડી ગામે સ્મશાનભૂમી જતા રસ્તા પર પ્રોટેકશન વોલ, કુલે રૂપિયા ૨૬.૫૦ લાખના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..