માછીવાડ ગામે વિકાસ કામોના ખાતમુર્હતો

September 30, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના જલાલપોર તાલુકાના માછીવાડ ગામે ડામર રોડ તથા નવા પંચાયત ધરના મકાનનું  રૂપિયા ૫૯ લાખના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..