તવડી ગામે વિકાસ કામનું ખાતમુર્હત September 30, 2017 ૧૭૪ – જલાલપોર મતવિભાગના જલાલપોર તાલુકાના તવડી ગામે તવડી સાગરા રોડથી પાતાળ કુવા ડામર રોડ રૂપિયા ૫૧ લાખના લોકોપયોગી (ખેડુતોને ખૂબ લાભદાયી થશે) કામનું ખાતમુર્હત કર્યું.. Shareફેસબુક પર શેર કરો