ભટ્ટાઇ ગામે વિકાસ કામોના ખાતમુર્હતો

October 1, 2017

 

૧૭૪ – જલાલપોર મતવિભાગના નવસારી તાલુકાના ભટ્ટાઇ ગામે નવા પંચાયત મકાનનું તથા ૧૪ માં નાણાપંચ અને તાલુકા કક્ષાની ગ્રાન્ટ હેઠળ બ્લોક પેવિંગ  કુલે ૨૦ લાખ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..