નડોદ ગામે વિકાસ કામનું ખાતમુર્હત તથા ૫૦,૦૦૦ હજાર લીટરની પાણીની ટાંકીનું લોકાર્પણ કર્યું

September 30, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના જલાલપોર તાલુકાના નડોદ ગામે નડોદથી કરાખટ  જતો ડામર રોડ રૂપિયા  ૧ કરોડ ૨૦  લાખના લોકોપયોગી કામનું ખાતમુર્હત તથા નડોદ હળપતિવાસમાં ૫૦,૦૦૦ હજાર લીટરની પાણીની ટાંકીનું લોકાર્પણ કર્યું..