૧૭૪ – જલાલપોર મતવિભાગના નવસારી તાલુકાના ઓંણચી ગામે પાણી પુરવઠા યોજના હેઠળ ૩૦,૦૦૦ લીટર ક્ષમતા અને ૧૦ મીટર ઉંચી પાણીની આર.સી.સી ટાંકી, બોર તથા પાઇપલાઇન તથા ૧૪ મા નાણાપંચ અને તાલુકા કક્ષાની ગ્રાન્ટ હેઠળ બ્લોક પેવિંગ, ડામર રોડ અને આર.સી.સી. રોડ કુલે ૩૧ લાખ ૬૯ હજાર ૪૦૦ રૂપિયાના લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..




