નિમલાઇ ગામે વિકાસ કામોના ખાતમુર્હત

September 30, 2017

૧૭૪ – જલાલપોર મતવિભાગના જલાલપોર તાલુકાના નિમલાઇ ગામે વિવિધ ડામર રોડ અને આર.સી.સી. (સુવિધાપથ) રોડના રૂપિયા ૯૨.૭૫ લાખના  લોકોપયોગી કામોના ખાતમુર્હતો કર્યા..