સમાચાર

તવડી ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત તવડી થી સાગરા જતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું…

February 15, 2020

તવડી ગામે મુખ્યમંત્રી ગામ સડક યોજના અંતર્ગત તવડી થી સાગરા જતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું…  

એરૂ ગામનું પ્રસિધ્ધ અને પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર બાદ નવનિર્મિત દેવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. હર હર મહાદેવ

February 6, 2020

એરૂ ગામનું પ્રસિધ્ધ અને પૌરાણિક શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર બાદ નવનિર્મિત દેવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો.

બોદાલી ગામે બોદાલી સેવા મંડળ – યુ.કે. દ્વારા એકત્રીત અનુદાનમાંથી નવનિર્મિત બાલમંદિરના લોકાર્પણ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યો…

January 30, 2020

બોદાલી ગામે બોદાલી સેવા મંડળ – યુ.કે. દ્વારા એકત્રીત અનુદાનમાંથી નવનિર્મિત બાલમંદિરના લોકાર્પણ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યો…