રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે ભારતીય ટપાલ વિભાગ અને ગુજરાત પ્રવાસનના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક : દાંડી ખાતે ગાંધીજીના જીવન પર વિશ્વના અનેક દેશોના ટપાલ વિભાગ દ્વારા પ્રસારિત ટિકિટના સંગ્રહકો દ્વારા આયોજિત પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યો…

January 30, 2020