નવસારી નગરપાલિકાના સહયોગથી નવસારી ડિસ્ટ્રિક્ટ સીનિયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા નિર્મિત સીનિયર સીટીઝન હોલના લોકાર્પણ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યો. નવસારી ડિસ્ટ્રિક્ટ સીનિયર ટ્રસ્ટ દ્વારા થતી પ્રવૃત્તિઓ ખરેખર સરાહનીય છે. ટ્રસ્ટના ટ્રસ્ટી તથા સંચાલકોને અભિનંદન સહ શુભેચ્છાઓ…

January 25, 2020